માત્ર એક બેઠકમા સામસામે બે ઉમેદવાર ઉભા રહેતા 4થી ઓગસ્ટે એપીએમસી આમોદ ખાતે ચુટણી યોજાશે
આજે આખરી ચુટણી ચિત્ર સ્પષ્ટ થયુ
પૂર્ણ બહુમતી મળતા એકવાર ડેરીના સત્તાના સૂત્રો ફરી એકવાર ઘનશ્યામભાઈ પટેલ પાસે.
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં પિતા ઘનશ્યામભાઈ પટેલ અને પુત્ર સાગર પટેલ ચૂંટાયા બિનહરીફ ડિરેકટર.
ભાજપ વિરોધી વિચારધારા ધરાવતા બીટીપી એમએલએ મહેશભાઈ વસાવા પણ બિન હરીફ ચૂટાયા
નવી ટર્મમાં વાઈસ ચેરમેન બનશે ?
નર્મદા સુગરમાં સુકાની તરીકે 25 વર્ષ બાદ હવે ડેરીમાં પણ 2007થી ઘનશ્યામભાઈ પટેલનો દબદબો,
રાજપીપળા, તા. 26
નર્મદા-ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન સહકારી સંસ્થા ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી અંગે આજે પ્રાંત અધિકારી ભરૂચે આખરી યાદી સાથે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી હતી .જેમા વર્તમાન બોર્ડની 15પૈકી 14 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી
દુબે પ્રવિણભાઈ હરિવલ્લભભાઈ, (મુ.પો.કીમોજ, તા.જંબુસર, જી.ભરૂચ.)
સામે ઘનશ્યામ પટેલ ની પેનલ મા ઉમેદવાર
પટેલ જગદીશભાઈ ડાહયાભાઈ, (રહે.ભાણખેતર,
તા.જંબુસર, જી.ભરૂચ.)સામે ચુટણી જાહેર થઈ હતી
જ્યારે બાકીની 14બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી .જેમાપટેલ વિનોદભાઈ ખુશાલભાઈ, ધમરાડ,તા.હાંસોટ,
દેસાઈ મહેન્દ્રભાઈ રામજીભાઈ, મુ.પો.આમોદ,
પટેલ સાગરભાઈ ઘનશ્યામભાઈ, ઝાડેશ્વર,
.જી.ભરૂચ, વસાવા સીગાભાઈ તુલીયાભાઈ, મુ.પો.પીપલોદ,તા.ડેડીયાપાડા , પટેલ ગૌતમભાઈ જશુભાઈ, તથા વસાવા મહેશભાઈ છોટુભાઈ, રહે.ધારોલી,તા.ઝઘડીયાજી.ભરૂચતથા પટેલ ઘનશ્યામભાઈ જીવાભાઈ, મુ.રાજપરા, પો.નાવરા,
તા.નાંદોદ,
દેસાઈ જીતેન્દ્રભાઈ કાંતિભાઈ, રહે.લાછ૨સ,તા.નાંદોદ,વવી મસરાબેન પ્રભાકરભાઈ, મુ.પો.કોલવાણ, તા.સાગબારા,રાજ હેમંતસિંહ દિલાવરસિંહ,
પો.સાયખા, તા.વાગરા,પાદરીયા દિનેશભાઈ પ્રહલાદભાઈ, મુ.પો.જાંબોઈ, તા.ઝઘડીયા,
પટેલ પ્રેમિલાબેન કમલેશભાઈ, મુ.પો.મોરાદપોર નેજા,
રહે.અક્ષર સ્ટ્રીટ,મુ.પો
રહે.બોર ઉતાર,
તા.ગરૂડેશ્વ૨,જી.નર્મદાતથા
પટેલ શ્રીલેખા જીગ્નેશભાઈઅને તડવી જયસિંહ અંબાલાલબિનહરીફ જાહેર થયા હતા
અને એક માત્ર ફરી એકવાર ચેરમેન ઘનશ્યામ પટેલ હુકમનું પાનું સાબિત થયા છે. ભરૂચની દૂધધારા ડેરી ની ચૂંટણીમાં પિતા ઘનશ્યામભાઇ પટેલ અને પુત્ર સાગર પટેલ બિનહરીફ ચૂંટાયા છે. તો વાઇસ ચેરમેન રહેલા ભાજપ વિરોધી વિચારધારા ધરાવતા બીટીપી એમ.એલ.એ મહેશભાઈ વસાવા પણ બિનહરીફ ચૂંટાયા છે.
ત્યારે હવે નર્મદા સુગર માં સુકાની તરીકે 25 વર્ષ રહ્યા બાદ હવે ડેરીમાં પણ 2007થી ઘનશ્યામભાઈ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. બીજી બાજુ વિરોધી જૂથમાં સોપો પડી ગયો છે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા