ભાવનગર
દિપડાએ વૃદ્ધને ફાડી ખાધો

*ભાવનગર*

*દિપડાએ વૃદ્ધને ફાડી ખાધો*


*ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખૂંટવડા ગામની સીમમાં રાત્રી પાક રખોપુ કરવા ગયેલ એક વૃદ્ધ પર દિપડાએ હુમલો કરી ફાડી ખાતાં અરેરાટી વનવિભાગ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો*….🖋️.