જૂથ ૧૧ માં જંગી બહુમતીથી ચુટાઈ આવતા સહકારી આગેવાન સુનિલભાઇ પટેલની હેટ્રિક
સતત ત્રીજી વાર ચૂંટણી જીત્યા

ઘી.ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્ક.લી નાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની ચુંટણીમા નાંદોદ ગરૂડેશ્વર તાલુકા નાં જૂથ ૧૧ માં જંગી બહુમતીથી ચુટાઈ આવતા સહકારી આગેવાન સુનિલભાઇ પટેલની હેટ્રિક

સતત ત્રીજી વાર ચૂંટણી જીત્યા

રાજપીપલા, તા 19

ભરૂચ-નર્મદા જીલ્લાનાં ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન અને ગુજકોમાસોલ અમદાવાદ નાં ડિરેક્ટર,અને ભરૂચ-નર્મદા જીલ્લા નાં સહકારી ક્ષેત્ર નાં વરિષ્ઠ આગેવાન સુનિલભાઇ પટેલ મુ.કાદરોજ ને ભરૂચ-નર્મદા જિલ્લા ની ટોચ ની એકમાત્ર સંસ્થા ઘી.ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્ક.લી નાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની ચુંટણી માં નાંદોદ ગરૂડેશ્વર તાલુકા નાં જૂથ ૧૧ માં જંગી બહુમતીથી ચુટાઈ આવતા તેમને અભિનંદનપાઠવ્યા હતા.તેઓ સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા છે.તેમણેબેંકમાં સ્વચ્છ અને લોકભિમુખ વહીવટ કરવાની ખાત્રી આપી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા