અમદાવાદઃ મણિનગરના દક્ષિણી ગુરુજી ઓવરબિજ પાસેની લીલી લોટસ સ્કીમના ખોદકામમાં કુંભનાથ સોસાયટીની 100 ફૂટ લાંબી દીવાલ થઇ ધરાશાયી.

અમદાવાદઃ મણિનગરના દક્ષિણી ગુરુજી ઓવરબિજ પાસેની લીલી લોટસ સ્કીમના ખોદકામમાં કુંભનાથ સોસાયટીની 100 ફૂટ લાંબી દીવાલ થઇ ધરાશાયી. કેટલાંક વૃક્ષો પણ 30 ફૂટ નીચે દીવાલ સાથે ધરાશયી થયા. બિલ્ડરોનો ફાયર વિભાગને જાણ કર્યા વિના ભીનું સંકેલવાનો પ્રયાસ.