રાઈટ ટુ એજ્યુકેશનમાં રાજ્યના શિક્ષણ વિભાગને 1,81,108 અરજીઓ પ્રાપ્ત થઈ

ગાંધીનગર : રાઈટ ટુ એજ્યુકેશનમાં રાજ્યના શિક્ષણ વિભાગને 1,81,108 અરજીઓ પ્રાપ્ત થઈ,

સૌથી વધુ અરજી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી 30, 482 અરજીઓ મળી,

સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લામાં 47 અરજીઓ પ્રાપ્ત થઈ,

રાજ્યના 7 કોર્પોરેશન વિસ્તારમાં કુલ 83,285 અરજીઓ પ્રાપ્ત થઈ,

અમદાવાદ કોર્પોરેશન 30,482, સુરત કોર્પોરેશન 24,163, રાજકોટ કોર્પોરેશન 11,863, બરોડા કોર્પોરેશન 8405, ભાવનગર કોર્પોરેશન 3693, જામનગર કોર્પોરેશન 3827, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી 879 અરજીઓ આર.ટી.ઇ. અંતર્ગત પ્રાપ્ત થઈ,