અમદાવાદ
એચ ડિવિઝન ના psi જયદીપ બારોટ સામે મહિલાએ લગાવેલા આરોપનો મામલો
મહિલા એ વિડીયો વાયરલ કરી જયદીપ બારોટ મને હોટલમાં લઈ જવાનું કહે છે તેમ કહ્યું હતું
આ વિડીયો સામે વધુ એક વિડીયો આવ્યો સામે
જયદીપ બારોટ ના ભાઈએ વિડીયો કર્યો વાયરલ
મહિલાએ અમારી સાથે ગેરવર્તણૂક કરી
પરિવાર સાથે જેમ ફાવે તેમ અભદ્ર વર્તન કર્યું
વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી મહિલા સાથે માથાકૂટ
આ મહિલાએ અમે અરજી કરી ત્યારે પોલીસ સ્ટેશન માં પણ પોલીસ સાથે કર્યો હતો અયોગ્ય વ્યવહાર