આજે રાજ્યના સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જામનગરમાં બે સ્થળે સભાને સંબોધશે.

આજે રાજ્યના સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જામનગરમાં બે સ્થળે સભાને સંબોધશે..6.30 એ ધન્વંતરી મેદાન અને 7.30 કલાકે ચાંદીબજાર ચોકમાં સભા કરશે.