આજે જિલ્લા અને તાલુકા પંચાયત માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

આજે જિલ્લા અને તાલુકા પંચાયત માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 90 અને તાલુકા પંચાયતની 112 બેઠક માટે કુલ 348 ઉમ્મદવારી પત્રો ભરાયા.