આ વેલેન્ટાઈન્સ ડે પર એમએક્સ ટકાટકના પ્રભાવશાળીઓ આયુષ યાદવ અને સલોની મિત્તલ રોમાન્સના રાજા શાહરુખ ખાન પાસેથી પ્રેરણા લે છે.

વેલેન્ટાઈન્સ ડે નજીક છે ત્યારે ભારતનો અગ્રણી શોર્ટ ફોર્મેટ વિડિયો એપ એમએક્સ ટકાટક ઉપભોક્તાઓને હેશટેગ #વેલેન્ટાઈન્સ ડેનો ઉપયોગ કરીને વિડિયો અપલોડ કરીને તેમનો પ્રેમ વ્યક્ત કરવાની તક આપે છે. રૂ. 25 લાખ સુધી રોકડ ઈનામ જીતવાની તક સાથે ઉપભોક્તાઓને તેમના મનગમતા પ્રભાવશાળીઓને ફોલો કરવાની અને પ્રેમ- કટ્ટર રોમાન્સ, અસાધારણ પ્રપોઝલ, કટ્ટર પ્રેમીઓની યાદગીરી, મજેદાર પિક અપ લાઈન્સ, કાયમ માટે મિત્રજનમાં રહેવું કે એકલા ખુશીથી રહેવાનું તેમનું અર્થઘટન પ્રદર્શિત કરતા વિડિયો અપલોડ કરવાની તક લઈને આવી છે.

પ્રેમની આ મોસમની ઉજવણી કરતી ગતિશીલ જોડી આયુષ યાદવ અને સલોની મિત્તલ તેમના રોમેન્ટિક શોર્ટ ફોર્મેટ વિડિયો માટે બહુ પ્રખ્યાત છે. એકત્રિત કન્ટેન્ટની શક્તિનો દાખલો તેમના જોડાણને ચાહકો દ્વારા વધાવી લેવાયું છે અને તેમના ઘણા બધા વિડિયો તેમને ગમે છે.

આયુષ અને સલોનીનો બેજોડ રોમાન્સ રોમાન્સનો રાજા શાહરુખ ખાનથી પ્રેરિત છે. આ વિશે બોલતાં આયુષ કહે છે, હું અભિનેતા બનવા માગું છું. હું શ્રી ખાન તરફ જોઉં છું અને તેમની સમર્પિતતાના ચાહક છું. હું મારા વિડિયોમાં તેમની રોમાન્સની સ્ટાઈલનું પાલન કરું છું અને શક્ય શ્રેષ્ઠ રીતે તે દર્શાવવાનો પ્રયાસ કરું છું. ભૂતકાળમાં મેં તેમની મુવી ઓમ શાંતિ ઓમ પરથી સીન રિક્રિયેટ કર્યો હતો, જેની દર્શકો દ્વારા બહુ સરાહના કરવામાં આવી હતી.

તેમની લોકપ્રિયતા એવી છે કે એક ચાહકે તેણીના સંતાનનું નામ સાયુ રાખ્યું, જે આયુશ અને સલોનીના નામ પરથી પ્રેરિત છે અને તેઓ તેમના વિડિયો ટેગ કરવા સમયે #સાયુ હેશટેગનો ઉપયોગ કરે છે. તેમના ચાહક મૂળ વિશે બોલતાં સલોની ઉમેરે છે, અમારા ચાહકો પાસેથી આટલો બધો પ્રેમ મળ્યો તે બદલ અમે પોતાના ભાગ્યશાળી માનીએ છીએ. વાઈરલ કન્ટેન્ટ નિર્માણ કરવા માટે ભરપૂર સખત મહેનત અને કટિબદ્ધતા કામે લાગે છે. અમે દરેક વિડિયો, મનોરંજનનું તત્ત્વ અને અમારી ક્રિયાત્મકતા વધે તેની ખાતરી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. અમને અમારી ક્રિયાત્મકતા દર્શાવવા માટે મંચ આપ્યું તે બદલ એમએક્સ ટકાટકના આભારી છીએ.

વેલેન્ટાઈન્સ ડે અને દર્શકો આ અવસરે તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે તે વિશે બોલતાં તેઓ કહે છે, વારુ, વેલેન્ટાઈન વીક શરૂ થયું છે અને આ દરેક દિવસ બહુ વિશેષ છે. એમએક્સ ટકાટક વેલેન્ટાઈન્સ ડે ઊજવી રહ્યો છે અને આ આખું સપ્તાહ તમે અમને પ્રેમનાં ગીતો પર ઝૂમતા, ફૂલો, ફુગ્ગાઓનો ઉપયોગ કરતાં અને આવા અન્ય મજેદાર પ્રોપ્સનો ઉપયોગ કરીને પ્રેમ અને એકત્રપણાની ઉજવણી કરતાં જોઈ શકશો.

એમએક્સ ટકાટક લગભગ 100 મિલિયન માસિક સક્રિય ઉપભોક્તાઓને પહોંચી વળે છે અને એપ એનીના સ્ટેટ ઓફ મોબાઈલ 2021 રિપોર્ટ અનુસાર ભારતમાં માસિક સક્રિય ઉપભોક્તાઓની દષ્ટિએ બ્રેકઆઉટ સોશિયલ એપ્સ 2020માં # 4 ક્રમ ધરાવે