ગાંધીનગર
રાજ્યમાં આઈપીએસ બદલી અંગે મોટા સમાચાર,
રાજ્યના 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલી થશે,
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની બદલી,
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની બદલી થશે,
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની બદલી થશે,
આઈપીએસ અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશ્નરનો હવાલો સોંપાઈ શકે છે,
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપાઈ શકે છે,
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને એસીબી ડાયરેક્ટર બનાવાય તેવી સંભાવના,
રાજકોટ પોલીસ કમિશ્નર માટે 5 નામ રેસમાં,
રાજુ ભાર્ગવ – રાજકુમાર પાંડિયન – નીરજા ગોટરૂ – કે એલ એન રાવ – નરસિમ્હા કોમરના નામ રેસમાં,
વર્ષ 2017 બેચના 6 પ્રોબેશનરી આઈપીએસને જીલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક અપાશે,
ગાંધીનગર – ગોધરા – દાહોદ – અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાની બદલી થશે,
વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચ ડીસીપીની પણ બદલી થશે,
અમદાવાદ ટ્રાફિક ડીસીપીની બદલી થશે,
ચોક્કસ કારણોસર વડોદરા ઝોનના 1 ડીસીપી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના 1 જીલ્લા પોલીસ વડાની બદલી થશે: