રાજ્યસભમાં રક્ષા મંત્રી રાજનાથસિંહની મહત્વની જાહેરાત

રાજ્યસભમાં રક્ષા મંત્રી રાજનાથસિંહની મહત્વની જાહેરાત
ભારત અને ચીન વચ્ચે એલએસી પર તણાવ દૂર થવાના અણસાર
બન્ને દેશો વચ્ચે પેંગોંગ લેક પર સૈનિકોને પાછળ ખસેડવા અંગે સમજૂતી