ગાંધીનગર બાદ #ahmedabad પણ દિપડાની દહેશત
શહેરના વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દિપડો દેખાયો હોવાનુ ધ્યાને આવ્યુ
દિપડાના પગમાર્ક દેખાતા વન વિભાગ સતર્ક
લોકોને સાવચેતી રાખવા, રાત્રે બહાર નિકળતા સાવચેતી રાખવા સુચના
ઇન્ડિયા ક્રાઇમ મિરર