અમદાવાદ ના વટવા GIDC ગીઁન એન્વાયરમેનટ કમિટિ ના ચેરમેન શંકરભાઈ પટેલ નું કોરોના મા સારવાર દરમ્યાન શેલ્બી હોસ્પિટલ મા મોત નીપજીયું
તેઓ ને થોડાક દિવસો પહેલા કોરોના થી સંકઁમિત થતા વધુ સારવાર માટે શેલ્બી હોસ્પિટલ મા દાખલ કરાયેલ જેઓ નું પાંચ કલાકે સારવાર દરમ્યાન મોત નીપજીયું