તાપી : વાઘોડિયાનાં ધારાસભ્ય દ્વારા પત્રકારને ધમકી મામલે તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા એસ.પી સુજાતા મજમુદારને આવેદનપત્ર પાઠવ્યું….
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયાકર્મીને ઉડાવી દેવાની ધમકી આપવાના વિરોધમાં આપ્યું આવેદન….
પત્રકારને ધમકીને લઈ તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘમાં આક્રોશ….
તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘે ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ સામે કડક કાર્યવાહીની કરી માંગ…