ભાજપને જીતાડવા આવેલી પાર્ટી ની આજે સવારે અગિયાર વાગે ભરૂચ મા મિટિંગ

ભાજપને જીતાડવા આવેલી પાર્ટી ની આજે સવારે અગિયાર વાગે ભરૂચ મા મિટિંગ હતી. હમણાં સાડા બાર વાગવા આવ્યા, ભરૂચના મુસ્લિમો મિટિંગમાં આવ્યા નથી એટલે ઓવેષી સાહેબ હજી સુધી કોમા મા છે. હમણાં લોકોને ફોન કરી કરી ને બોલાવવામાં આવી રહ્યા છે. લોકો આવે તો મિટિંગ થશે. સાંભળ્યું છે કે ઓવેષી ગુસ્સામાં છે અને કદાચ અમદાવાદ ની સભા રદ્દ કરે તો પણ નવાઈ નહીં