ઝીલ શાહ એ અમદાવાદ શહેર કોંગેસ ઉપપ્રમુખ પદે થી આપ્યુ રાજીનામુ

અમદાવાદ

દરિયપુર કોંગ્રેસ માં ભડકો

ઝીલ શાહ એ અમદાવાદ શહેર કોંગેસ ઉપપ્રમુખ પદે થી આપ્યુ રાજીનામુ

દરિયાપુર કોંગ્રેસ ના 500 કાર્યકર્તા ઓ નું રાજીનામુ

ઝીલ શાહ એ ગુજરાત લોકસરકાર મધ્યઝોન ઇન્ચાર્જ ના પદે થી આપ્યું રાજીનામુ

કોંગ્રેસ ના લોકસરકાર ના 500 વધુ
કાર્યકરો નારાજ

સ્થાનિક ઉમેદવાર ને ટિકીટ ન આપતા આપ્યા રાજીનામાં