*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪

(તા.:- ૧૯/૩/૨૦૨૧)

*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….*

નવા કેસ:- ૧,૪૧૫
ડીસ્ચાર્જ:-૯૪૮
મૃત્યુ:- ૪

*ગાંધીનગર શહેરમાં સતત વધતા આંક સાથે આજે પણ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા*
સેકટર:-૨-૨ સેકટર:-૬-૩
સેક્ટર:-૭-૧ સેકટર:-૧૨-૧ સેકટર:-૧૪-૧ સેકટર:-૧૭-૧ સેકટર:-૨૦-૧ સેકટર:-૨૪-૧ સેકટર:-૨૫-૧ સેકટર:-૨૭-૧
સેક્ટર:-૩૦-૧
બોરીજ-૧ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..* વાવોલ-૨,લવારપુર-૨,કુડાસણ-૫, રાંદેસણ-૧,રાયસણ-૧, ઝુંડાલ-૧. *ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૨૭ કેસ નોંધાયા..*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…