➡️ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમા વર્ષ-2021 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ -05/02/2021 થી તારીખ 05/03/2021 ના રોજ રાત્રીના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ પરથી ભરી શકશે
Related Posts
*પાલિકા વિસ્તારોમાં રેલ્વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ ફાળવતા-રૂપાણી*
રાજકોટ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં રાજયની ૨૦ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર ૧૬ રેલ્વે ઓવર…
ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો. જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગ નું કાર્ય સ્થગીત કરવાની કરી માંગ.
ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો છે કે જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે…
અમદાવાદમાં કાલથી AMTS અને BRTS બંધ
અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય