લીંબડીથી ભાજપે કીરીટસિંહ રાણાને ટિકિટ આપી.

ભાજપે લીંબડીના ઉમેદવારનુ નામ જાહેર કર્યુ છે લીંબડીથી ભાજપે કીરીટસિંહ રાણાને ટિકિટ આપી. ભાજપે 8 ઉમેદવારોનું લિસ્ટ સ્પષ્ટ કર્યુ.છે લીમડી બેઠક માટે કિરીટસિંહ રાણાનું નામ જાહેર થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપના આઠમા ઉમેદવારનું નામ જાહેર થયું