સાબરકાંઠાઃ પ્રાંતિજના મજરા પાસે એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર ગંભીર

સાબરકાંઠાઃ પ્રાંતિજના મજરા પાસે એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત, અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ, કારમાંથી ન નીકળી શકતા મહિલાનું મોત