શાહપુર વોર્ડમાં પૂર્વ મંત્રી ભરત બારોટના નજદીકના લોકોને અપાઈ ટિકિટ

શાહપુર વોર્ડમાં પૂર્વ મંત્રી ભરત બારોટના નજદીકના લોકોને અપાઈ ટિકિટ

જગદીશ દંતાણીયા ભરત બારોટ નાં હતાં નજદીક
૧૦ વર્ષ માં કોઈ પણ કામ નાં કર્યું હોવા છતાં અપાઈ ટિકિટ

પ્રતાપ આગજા પણ ભરત બારોટ નાં હતાં પીએ