ગાંધીનગરઃ કલોલ પલોડિયા ગામમાં ઇલેક્ટ્રો થર્મ કંપનીમાં GSTના દરોડા દરમિયાન વિદેશી દારુની 1000 બોટલ મળી આવી

ગાંધીનગરઃ કલોલ પલોડિયા ગામમાં ઇલેક્ટ્રો થર્મ કંપનીમાં GSTના દરોડા દરમિયાન વિદેશી દારુની 1000 બોટલ મળી આવી, સિક્યુરિટી ઇન્ચાર્જ પાસેથી 60 અને કંપની માલિકના ઘરેથી 40 વિદેશી દારૂ બોટલ મળી આવી