અમદાવાદ
શહેર કોંગ્રેસમા ભળકા જેવી સ્થિતિ
અમદાવાદ મનપા માટે ટિકીટ મુદ્દે ભળકા જેવી સ્થિતિ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ ધારાસભ્ય આમને સામને
શહેર પ્રમુખ શંશિકાત પટેલ ચડ્યા જીદે
ધારાસભ્ય વિસ્તારમાં પણ પોતાના સમર્થકો ટિકીટ આપના જીદ
ધારાસભ્યો પોતાના વિસ્તારમાં પોતાના સમર્થકોને ટિકીટ આપવાની પકડી જીદ
પ્રદેશ નેતૃત્વ અને સ્થાનિક નેતૃત્વમાં ખેંચતાણ ચાલુ
અમદાવાદ શહેરની ટિકીટ જાહેર થયા બાદ ભળકો થવાનો ડર
પાર્ટી છેલ્લી ઘડીએ નામ કરશે જાહેર