અમદાવાદ RTOઓએ એક મોટી કાર્યવાહી કરી હોવાની સામે આવી છે.

અમદાવાદ RTOઓએ એક મોટી કાર્યવાહી કરી હોવાની સામે આવી છે. સાણંદમાંથી મોડિફાઈડ લીમોઝિકન કાર અમદાવાદ આરટીઓ દ્વારા ડિટેઈન કરવામાં આવી છે. મોડિફાઈડ કાર 1 દિવસના 40 હજારના ભાડેથી લોકોને મળતી હતી. મોડિફાઇડ લિમોઝિન કારમાં વૈભવી સોફા, ટીવી અને ક્રોકરીની વ્યવસ્થા છે. પરંતુ અમદાવાદ RTOએ આ કારને જપ્ત કરી લીધી છે. શહેરમાં મોડિફાઈડ કારની પરમિશન ન હોવા છતાં ટાટાસુમાને મોડિફાઈટ કરીને બનાવેલી વૈભવી લિમોઝિન કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. માલિક આ કાર રોજના 40 હજારના ભાડે આપતા હતા