અમદાવાદ પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ એ પત્ની ને છુટા છેડા આપવા કર્યું દબાણ

અમદાવાદ પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ એ પત્ની ને છુટા છેડા આપવા કર્યું દબાણ

છુટા છેડા નહિ આપે તો આપઘાત કરી તારા પરિવાર ને જેલમાં પુરાવી દેવાની આપી ધમકી

પત્ની lg હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવે છે

તું જાડી છે મને નહિ ગમતી તેમ કહી પતિ પત્ની ને આપતો હતો શારિરીક માનસિક ત્રાસ

બાપુનગર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી