એક ખાનગી ફિલ્મ મીડિયા પ્રોડક્શન હાઉસ (film Media Production House) ધરાવી ફિલ્મ પ્રોડ્યૂસર (Film Producer) તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીના નામે અજાણી વ્યક્તિએ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી (Duplicate Instagram Account) ફિલ્મ પ્રોડ્યુસર યુવતીના ફોટો અપલોડ કરી લોકો સાથે તે યુવતીના નામે વાતો કરી હતી.

એક ખાનગી ફિલ્મ મીડિયા પ્રોડક્શન હાઉસ (film Media Production House) ધરાવી ફિલ્મ પ્રોડ્યૂસર (Film Producer) તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીના નામે અજાણી વ્યક્તિએ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી (Duplicate Instagram Account) ફિલ્મ પ્રોડ્યુસર યુવતીના ફોટો અપલોડ કરી લોકો સાથે તે યુવતીના નામે વાતો કરી હતી. પ્રોડયુસર યુવતીના સર્કલમાં આરોપીએ રિકવેસ્ટ મોકલી યુવતીના નામે અનેક લોકો સાથે વાતચીત કરી હતી. સાયબર સેલમાં (Cyber cell) આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે.