દેશ ભર માં ચાલી રહેલા ખેડુત આંદોલન ના પગલે ધોરાજી માં પણ આજે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી કાઢી ને ધ્વજ વંદન કરવા ખેડૂતો જવા ના હતા,

72 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધોરાજી અને તેના તોરણીયા ગામ માં ખેડૂતો દ્વારા ટ્રેકટર સાથે મોટી રેલી કાઢી અને સરકાર દ્વારા મુકવા માં આવેલ કૃષિ કાયદા ના વિરોધ માં રેલી કાઢવા માં આવનાર હતી પરંતુ ખેડૂતો રેલી કાઢે તે પહેલાજ ગત રાત્રી થી જ તોરણીયા ગામ ને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો હતો, અને જે ખેડૂતો ટ્રેકટર લઈ ને રેલી માં.ભાગ લેવા ના હતા તેને નજર કેદ કરવા માં આવ્યા સાથે સાથે ખેડૂત નેતા ઓ ને પણ નજર કેદ કરવા માં આવ્યા હતા, જયારે ધોરાજી ના કોંગ્રેસ ના ધારાસભ લાલિત વસોયા ની ધોરાજી સ્થિત ઓફિસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા માં.આવ્યો હતો અને ટ્રેકટર રેલી ના યોજાય એનું ખાસ ધ્યાન રાખવા માં આવ્યું હતું જયારે ધારાસભ્ય લલિત વસોયા અને તેના એક સાથીદાર સહિત બે ટ્રેકટર લઈ ને ધ્વજ વંદન કરવા પોહોંચ્યાં હતા અને ધ્વજ વંદન કરવા પોહોંચ્યાં હતા