અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત્ત રહેવા અથવા તો વધવાની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં સૌથી વધારે અસર જોવા મળશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નાલિયામાં 3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ગાંધીનગરમાં 8, રાજકોટ, કેશોદ, પોરબંદર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે
Related Posts
ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ” રોડ સેફ્ટી ઓથોરીટીની વેબસાઇટ” નું લોન્ચીંગ તથા ”સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટનનું”…
એચ.એ.કોલેજમાં “ઇન્ટરનેશનલ ડે
ફોર જસ્ટીસ” ઉપર વક્તવ્ય યોજાયુ
એચ.એ.કોલેજમાં “ઇન્ટરનેશનલ ડેફોર જસ્ટીસ” ઉપર વક્તવ્ય યોજાયુગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના કાયદા વિભાગ ધ્વારા “ઇન્ટરનેશનલ ડે ફોર જસ્ટીસ”…
રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નિવેદન સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રહેશે: CP શાંતિ સમિતિ સાથે બેઠક યોજી:…