ધોરાજીના સરકારી હોસ્પિટલ ખાતે 26 મી જાન્યુઆરી રાષ્ટ્રીય ગણતંત્ર દિવસની ઉજવણી ધોરાજીના સુપરિન્ટેન્ડન્ટ જયેશ વસેટી યનઅધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી
આ સમયે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક સુપરિન્ટેન્ડન્ટ જયેશ વસ્ટિયનએ ધ્વજ વંદન કરીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું
તેમજ સાંસ્કૃતિક દેશભક્તિ રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો
રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધોરાજીના માનવસેવાના યુવક મંડળના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા વિઠ્ઠલભાઈ હિરપરા તથા પત્રકાર મિત્રો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ કૌશલ સોલંકી ધોરાજી