જામનગરમાં સ્કૂલ શરૂ થયાના 3 દિવસમાં જ વિદ્યાર્થીનીમાં જોવા મળ્યો કોરોનાનો પ્રથમ કેસ.
જામનગર જિલ્લામાં હાઇસ્કુલ શરૂ થયા ત્રણ દિવસમાં વિદ્યાર્થીમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળ્યો. જોડિયા ગામની હુન્નર શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીનીને કોરોના પોઝિટિવ આવ્યો. જિલ્લા શિક્ષણાધિકારીએ શૈક્ષિણીક કાર્ય બંધ કરવા આપ્યા આદેશ.