ગાંધીનગર શિક્ષકો માટે સારા સમાચાર

ગાંધીનગર શિક્ષકો માટે સારા સમાચારઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે સરકારે આપી મંજૂરી, કુલ 6616 અધ્યાપકોની ભરતી થશે ટૂંક સમયમાં પ્રક્રિયા શરુ કરાશે.