અમદાવાદમાં 2007માં વિજયસિંહ નામના વ્યક્તિએ લીવરપુલ બ્રાન્ડ

અમદાવાદમાં 2007માં વિજયસિંહ નામના વ્યક્તિએ લીવરપુલ બ્રાન્ડ નામથી રેડિમેડ ગારમેન્ટનો બિઝનેસ ચાલુ કર્યો હતો. જેમા તેણે દેશના ઠેકઠેકાણેથી 705 રૂપિયાની ડિપોઝિટ લીધી હતી. જોકે કંપનીના પૈસાનું ડાયવર્ઝન ઈરાદાપૂર્વક કરીને વિજયસિંહે કંપનીને નાદાર બનાવી અને બાદમાં સ્પલાયર્સ પાસેથી કરોડોનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું. જેમા તેણે કુલ 300 કરોડ રૂપિયાનું કૌભાંડ બેંક અને સપ્લાયર્સ સાથે કર્યું હતું. જેમા સ્ટોર માલિકો અને સપ્લાયર દ્વારા પોતાના રૂપિયા પાછા લેવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.