મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક

મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક છે.પણ બજાર 11 દિવસ બંધ રહેવાની બીકે હાલ લોકો બજારમાં તૂટી પડ્યા છે.આ દ્રશ્ય મહેસાણા બી કે રોડ નું છે.આપણે ચેઇન તોડવાની છે.લોકડાઉન રાખો પણ થોડો સમય વધુ આપો.જેથી લોકો પેનિક થઈ ને આમ ખરીદી કરવા ના ઉમટી પડે.કોરોના ચેઇન તોડતા તોડતા આ તો સંક્રમણ વધે તેવું થઈ ગયું..