અમદાવાદ: ચોર કે તસ્કરો દ્વારા બાઇક, સ્કૂટર, કાર, ઘરેણાં ચોરી કરી જવું તો સાંભળતા જ આવ્યા છો. પરંતુ હવે આ તસ્કરો મૃત શરીર ને અંતિમ ધામ સુધી પહોંચાડનાર વાહન શબવાહીની ને પણ ચોરી કરવામાં બાકાત નથી રાખી. અમદાવાદ શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં તાજેતરમાં જ નવી શબવાહિની લાવવામાં આવી હતી. પરંતુ ગઈ કાલે રાત્રે 3 વાગ્યે આ શબવાહિની ને તસ્કરો ઉડાવી ગયા. આ સમગ્ર ઘટનાની આનંદ નગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે…
Related Posts
રાજપીપલા માં માસ્ક વગર ના લોકો સામે દંડની કાર્યવાહી શરૂ કર્યા પછી હવે પોલીસે માસ્ક નું વિતરણ શરૂ કર્યું.
રાજપીપલા માં માસ્કનું વિતરણ કરતી પોલીસ રાજપીપલા, તા 31 રાજપીપલા ખાતે કોરોના ના કેસો સતત વધતા જતા હોય રાજપીપળા ખાતે…
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સેલંબા ગોટપાડા ગામે હનુમાનજી મંદિરમાંસામુહિક હનુમાન ચાલીશાના પાઠનુંઆયોજન રાજપીપલા, તા23 ભરૂચના સાંસદ…
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ પ્રદેશ પ્રમુખ ચાવડા ને આપ્યું રાજીનામુ
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ પ્રદેશ પ્રમુખ ચાવડા ને આપ્યું રાજીનામુ બહેરામ પુરા વોર્ડ ની ટીકીટ વહેંચણી થી હતા નારાજ