ધો-12ના પરિણામને લઈ સુપ્રીમનો તમામ રાજ્યોના બોર્ડને મહત્વનો આદેશ

ધો-12ના પરિણામને લઈ સુપ્રીમનો તમામ રાજ્યોના બોર્ડને મહત્વનો આદેશ
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ કર્યો છે કે, ૩૧મી જુલાઇ સુધી ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવે