એસીબી ટ્રેપ ના આરોપી પ્રકાશસિંહ વિરુદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ

અમદાવાદ

એસીબી ટ્રેપ ના આરોપી પ્રકાશસિંહ વિરુદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ

ફરીયાદીને સતાનો દુરઉપયોગ કરી ભાગીદારી કરવા મજબુર બનાવ્યા

કરીશ્મા ફુડ ના નામે ચાલતા વ્યવસાય માં માતાના નામે કરાવી હતી ભાગીદારી

વિદ્યાનગર રોડ પર આવેલી હેવમોર રેસ્ટોરન્ટ માં જબરદસ્તી કરાવી ભાગીદારી

વર્ષ૨૦૧૭ થી પ્રકાશસિંહ સતા નો દુર ઉપયોગ કરી માતાનુ નામ કરાવ્યુ દાખલ

ફરીયાદ મામલે આંણદ એસીબી પીઆઇ ને સોંપાઇ તપાસ