વનરક્ષક પરીક્ષાનું પેપર થયુ વાયરલ રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યુ.

બ્રેકિંગ ન્યૂઝ…

રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યુ વનરક્ષક પરીક્ષાનું પેપર થયુ વાયરલ ઉંઝાના ઉનાવા સેન્ટરથી પેપર થયુ વાયરલ પાણી પીવા આવેલા ઉમેદવારે પેપર કર્યુ વાયરલ મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં ગેરરીતિ નો આક્ષેપ વન વિભાગની આજરોજ 12 થી 2 કલાકની હતી પરીક્ષા ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં લેવાઈ હતી પરીક્ષા.

#paper #exam #student #forest #Gujarat