મુખ્ય સમાચાર.

સ્વ. ઉદ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું 95 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું. એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના સંસ્થાપક સભ્ય હતા.
🥳અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તૈયારી,
29 સપ્ટેમ્બરે પહેલી પ્રિસેડેન્શિયલ ડિબેટ થશે,
ઓહિયોના ક્લીવલેન્ડમાં આયોજન,
ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન આમને-સામને આવશે,
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન યોજાય છે ડિબેટ.
💐રાજકોટમાં શ્રાવણીયા જુગાર પર પોલીસના દરોડા, સાધુ વાસવાણી રોડ અને સરધાર ગામે 7 મહિલાઓ સહિત 19 લોકો ઝડપાયાં,
પોલીસે 21 હજારની રોકડ જપ્ત કરી.
😎😎અમદાવાદ વગર વરસાદે ભુવો પડ્યો.
રિંગ રોડ પર રામોલ ગામ જતા ભુવો પડ્યો.
🤕😇😷😷બ્રેકિંગ ન્યૂઝ:
રાજ્યમાં માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધારાઇ
દંડની રકમ રૂ.200થી વધારી રૂ.500ની કરાઇ
માસ્ક અંગે રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય
માસ્ક ના પહેરવા પર દંડની રકમ વધારાઇ
આગામી 1લી ઓગસ્ટથી નવો નિયમ થશે લાગૂ
કોર્ટે પણ માસ્ક મુદ્દે કડક કાર્યવાહીની કરી હતી ટકોર
અમૂલ પાર્લર પરથી રૂ.2માં મળશે સાદા માસ્ક
સંક્રમણ અટકાવવા મહત્વનો નિર્ણય.
🤠🤠FICCIનું સૂચન છે કે અનલોક 3માં મોલ, મલ્ટીપ્લેક્સ ખૂલી જાય. સિનેમા હોલ 25 ટકા ગ્રાહકો સાથે ખૂલે. તેમાં ઈન્ટરવલ વધારે સમયનો રખાય. સિનેમા હોલ સતત સેનેટાઈઝ કરાતા રહે. જિમ અને ફિટનેસ સેન્ટર્સ પણ અનલોક કરાય. જિમ માલિકોએ જિમ ખોલવાનો વિકલ્પ રાખવો પડશે. સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે જિમ ખોલવાનો વિચાર કરી શકાય.
🎹🎹FICCI નું સૂચન છે કે ટ્રાવેલ પાબંધી હટાવી દેવી જોઈએ. એરપોર્ટ પર સેફ કોરિડોરનો પ્રસ્તાવ છે. FICCIનું કહેવું છે કે નેગેટિવ કોવિડ સર્ટિફિકેટની સાથે ટ્રાવેલિંગની પરમિશન આપવામાં આવે.
FICCIએ એરપોર્ટ, સ્ટેશન પર સેમ્પલ કલેક્શન કરવું. નેગેટિવ સર્ટિફિકેટની સાથે ટ્રાવેલની છૂટ મળશે. 50 ટકા ક્ષમતા સાથે મેટ્રો પણ ખલશે.🏈🏏🤾‍♂️🏌️‍♀️
💐💐FICCIએ હોટલને લઈને અનલોકનો પ્લાન આપતાં કહ્યું કે 50 ટકા ગ્રાહકો સાથે હોટલની એક્ટિવીટી શરૂ થવી જોઈએે, બેન્કવેટમાં પણ 50 ગેસ્ટની પરમિશનનની લિમિટ હટાવી દેવી જોઈએ.
🍨🍧🐆🐆કેન્દ્રીય પર્યાવરણ મંત્રી @PrakashJavdekar એ #GlobalTigerDay
પર વાઘની વસ્તી ગણતરી અંગે રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત પાસે દુનિયાની 80 ટકા જૈવિક વિવિધતા છે, જે ભારતની અસલી તાકાત છે, આજે ભારત દુનિયામાં 70 ટકા વાઘની વસ્તીવાળો દેશ છે.
🚕🚌સુરત
લૉકડાઉનમાં સુરતથી ઝારખંડ બસ લઇ જવા બોગસ પરમિશન લેટર બનાવનાર સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ
માત્ર રૂા. 500માં બોગસ પરમીશન લેટર બનાવનાર સોફટવેર એન્જિનીયરની ઉમરા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
🚩🚩રામ મંદિર ભૂમિ પૂજનમાં PM મોદીના સામેલ થવા પર ઔવેસીએ કહ્યું, બંધારણીય શપથનું ઉલ્લંઘન કહેવાશે.
🚨कोरोना के खिलाफ जंग में बड़ी सफलता, Oxford Covid19 वैक्सीन के ह्यूमन ट्रायल की तैयारी पूरी, देश में 5 जगहों पर होगा फाइनल ट्रायल.
🦀🦀मां से बच्चे को हुआ कोविड-19, देश का पहला मामला पुणे से सामने आया.
પુનાની સરકારી હોસ્પિટલમાં કોરોનાનો વિચિત્ર કિસ્સો, નવજાતને કોરોના પોઝિટિવ જણાયો જ્યારે માતાનો રિપોર્ટ નેગેટિવ હતો, માતાનો એન્ટીબોડી ટેસ્ટ કર્યો તો પોઝિટિવ આવ્યો, માતાને કોરોના થઈ મટી ગયો હતો પણ બાળકમાં તે ટ્રાન્સમિટ થયો.
😭😭🛑
મંત્રી મંડળ નુ વિસ્તરણ ટળ્યું
મંત્રી નિવાસ અને પૂર્વ મંત્રીઓ ની ઓફિસો ની સાફ સફાઈ ,
તેમજ
સીએમ ની રાજ્યપાલ સાથેની ઓચિંતી મુલાકાત થી
મંત્રી મંડળ વિસ્તરણની આશા
મા બેઠેલા સિનિયર ધારાસભ્યો ના ઉત્સાહ પર પણ હવે ઠંડું પાણી રેડાશે

*પેટા ચૂંટણી બાદ પણ*
*મંત્રી મંડળ વિસ્તરણ ની* *શક્યતાઓ – નહીવત*….
વાઘાણી સહિત સિનિયર ધારાસભ્યો એ કરવો પડશે “અચ્છે દિન” નો ઇન્તજાર….
💐💐આવતીકાલે રાફેલ વિમાન ભારત આવશે, અંબાલા એરબેઝ પર રાફેલ વિમાન તૈનાત કરાશે, એરફોર્સ સ્ટેશન આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ, લોકો એકઠા ન થાય તે માટે લેવાયો નિર્ણય.
🛸🛸રાજકોટ પોલીસ કમિશનરે ફરિયાદ માટે લોકોને પોલીસ સ્ટેશન ન આવવા કરી અપીલ, રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેઇલ કે ફોન દ્વારા નોંધાવી શકાશે ફરિયાદ.
🏈🏈ગુજરાત ACBએ વધુ એક અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો, જમીન વિકાસ નિગમના તત્કાલિન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી 4 કરોડથી વધુની મળી આવી અપ્રમાણસર મિલકત.
👨‍🎓👨‍🎓ગોધરામાં 500-1000ની જુની નોટો પકડાઈ

નોટોની ગણતરી માટે બેંકમાંથી કાઉન્ટિંગ મશીન લવાયા

બેંક સ્ટાફની હાજરીમાં હાલ ચાલી રહી છે નોટોની ગણતરી

એસઓજી અને બી ડિવિઝન પોલીસનું સંયુક્ત ઓપરેશન.
गुजरात ATS को मिली बड़ी सफलता: गोधरा से जब्त किए गए 10 करोड़ के 500 और 1000 की पुरानी नोट, पुरानी नोट के साथ 2 आरोपी गिरफ्तार.
😎😇રાજ્ય બહાર જવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં અરજી કરી, કોર્ટે હાર્દિકને રાજ્ય બહાર નહિ જવાની શરતે આપ્યા હતા જામીન.
❌❌મિઝોરમમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તિવ્રતા 4.4 મપાઇ.
🦀😡કોરોના વાયરસઃ ખાનગી હોસ્પિટલો ઉંચા ભાવ વસૂલતી હોવાથી રાજ્ય સરકારે ભાવ નિયંત્રણ કર્યા, ICU સાથે વોર્ડના 6000 હજાર, ICU વગર વોર્ડ માટે 5700 રૂપિયા, HDU માટે 8075 રૂપિયા, ICU સાથે HDUના 8500 રૂપિયા, આઈસોલેશન+ICUના 14500 રૂપિયા, વેંટિલેટર+આઈસોલેશન+ICUના 19000 રૂપિયા ભાવ નક્કી કરાયા.
😭💐પીઢ #અભિનેત્રી કુમકુમ (86)નું મુંબઈમાં નિધન.
કુમકુમે આરપાર, પ્યાસા, મેમ સાહેબ, ચાર દિલ ચાર રાહેં, મિસ્ટર એક્સ ઈન બોમ્બે, મધર ઈન્ડિયા સહિત 115 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો…