સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મોટી જાહેરાત

*સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મોટી જાહેરાત*

રસીના એક ડોઝની કિંમત 200 રૂપિયા રખાઈ

1 વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે

રસીકરણ અંતર્ગત 400 રૂપિયા ચૂકવવા પડશે

3 કરોડ કર્મચારીઓને મફત રસી અપાશે