મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર ખેડૂત નેતા વિરુદ્ધ કેસ દાખલ

નાગપુરના RSSના મુખ્ય મથક સહિત Rssના પ્રમુખ મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર મહારાષ્ટ્રના ખેડૂત નેતા અરૂણ બનકર વિરુદ્ધ MPના બૈતૂલમાં કેસ દાખલ થયો છે. સ્ટેશન ઇન્ચાર્જ સંતોષ પંદ્રએ જણાવ્યું હતું કે, ખેડૂત નેતાએ બૈતૂલમાં એક ખેડૂત રેલી દરમિયાન આ વાત કરી હતી, ત્યારબાદ BJPના જિલ્લા અધ્યક્ષે તેમની ફરિયાદ કરી હતી.”