છેલ્લા ૨-૩ દિવસથી ઠંડી અને હાલ કર્ફ્યુના સમયમાં બહાર પરમિશન લઈને લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવાનું આયોજન

છેલ્લા ૨-૩ દિવસ થી ઠંડી ખુબજ વધી ગઈ છે અને હાલ કર્ફ્યુ ના સમય માં બહાર નીકળવું પણ અશક્ય છે તેવામાં બનતી પરમિશન લઈને લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવા નું આયોજન કર્યું છે તો આપ પણ આપનું બનતું યોગદાન આપી શકો છો.