બ્રેકીંગ..નાઈટ કરફ્યુ માટે મહત્વ ના સમાચાર.
નાઇટ કર્ફ્યુ જરૂરી છે, નાઇટ કર્ફ્યુ હજુ વધુ સમય ચાલુ રહેવું જોઇએ – ગુજરાત હાઇકોર્ટ.
31 ડિસેમ્બર બાદ નવા વર્ષમાં પણ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ રહી શકે છે યથાવત્, જાણો ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું…
ગુજરાત હાઇકોર્ટે પણ કહ્યું કે રાત્રિ કર્ફ્યૂ જરૂરી છે
રાત્રિ કર્ફ્યૂ હજુ વધુ સમય ચાલુ રહેવું જોઇએઃ હાઇકોર્ટે
રાત્રિ કર્ફ્યૂને કારણે કોરોનાના કેસની સંખ્યા ઘટી છેઃ હાઇકોર્ટે