લતા મંગેશકર બર્થડે શૉ ના આયોજન કરવામાં આવ્યુ ફેસબુક ના માધ્યમ થી કર્યો સધી સપ્તક મ્યુઝિકલ ગૃપઍ એક અનોખો પ્રોગ્રામ કર્યો જેમા અનોખુ પર્ફોર્મન્સ એક એવુ નામ અલકા ઠાકુરે એક પછી એક ગીત ગાયા જેમા સંગીત હેમીલ સોની- સંજય સોનરા – અતીત રાવલ – ભાવિક ડાભી હતા.
છેલ્લાં ગણાં સમય થી દરેક વ્યકિત આ મુશ્કેલી સમય મા જીવિ રહયા છીએ અને અમે સંગીત ધવરાં લોકો મા આશા જગાવી રહયા છીએ.
બસ આ રીતે અમે અમારી કલા થી લોકો મા દેશ ની સેવા કરીયે છીએ
ને કોરોના વોરિયર બનીએ છે હું પણ કોરોના વોરિયર છું
જય હિંદ જય ભારત..