નામ – વિશાલ ડાભી ઉ.વર્ષ – 27
રહે – શુભ દર્શન એપાર્ટમેન્ટ , પ્રેરણાતીર્થ દેરાસર પાસે , સેટેલાઇટ
અનમેરિડ – 2013 માં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા
મૂળ ધંધુકા ના રહેવાસી , ગામના મિત્રો સાથે રહેતા
પ્રાથમિક ડિપ્રેશન ના કારણે આત્મહત્યા કર્યાનું તારણ
બે મહિના અગાઉ અમદાવાદ ગ્રામ્યમાંથી વસ્ત્રાપુર પોલીસ સ્ટે. માં બદલી