અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન .

અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર સાંભળીને મનોજ કેરળ થી દિલ્હી પહોચી ગયા હતા જ્યાં તેઓ તેમના આગામી પ્રોજેક્ટ નું શુટિંગ કરિ રહ્યા હતા .સવારે તેમણે અંતિમ શ્વાસ લીઘા થોડા અઠવાડીયા પહેલા રાઘાકાંત બાજપેયી ની તબિયત બગડતાં દિલ્હી ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તે બિહારના બેટૈયા શહેર પાસેના એક નાના ગામ બેલવાના રહેવાસી હતા .