અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટ્સમાં વાતાવરણમાં પ્રસરી ગયેલી ઠંડી … હિમવર્ષાની સાથે ઠંડો પવન ફુંકાતા મેરીલેન્ડના રસ્તાઓ સુમસામ બન્યા …

અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટ્સમાં વાતાવરણમાં પ્રસરી ગયેલી ઠંડી …
હિમવર્ષાની સાથે ઠંડો પવન ફુંકાતા મેરીલેન્ડના રસ્તાઓ સુમસામ બન્યા …
મોસમની પહેલી હિમવર્ષા થતા લોકો ઉજવણી કરવાનું કારણ મળી ગયું …
ક્રિસ્ટ્મસ નજીક છે ત્યારે આવી હિમવર્ષાએ લોકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે …😊😊