૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ ભરવાડ , શાળા પરિવાર , વિધ્યાર્થીઓ , વાલિગણ તથા IDRRC ના ડિસ્ટ્રીક્ટ કમાન્ડન્ટ તેમજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દવે અને સિવિલ ડિફેન્સ ઝોન આઈ અમદાવાદ શહેરના ડેપ્યુટી ચીફશ્રી બ્રિજેશભાઈ શાહ તથા ડિવિઝન કક્ષાના અધિકારી અને વોર્ડનશ્રીઅોઅે તેમજ આજુબાજુના નાગરિકોઅે ધ્વજવંદન કર્યુ હતુ.ત્યારબાદ શાળામા દેશ ભક્તિના ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સિવિલ ડિફેન્સની તાલિમ લીધેલ આશરે ૧૦૬ જેટલા વિધ્યાર્થીઓ અને SPC ના વિધ્યાર્થીઓને સિવિલ ડિફેન્સના પ્રમાણપત્ર અેનાયત કરવામા આવ્યા હતા.
Related Posts

સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતની સાધારણ સભામાં ઉજવણીની રૂપરેખા નક્કી કરાઈ
મેઘાણી વંદના સાથે સંસ્કાર ભારતી દ્વારા સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ યોજાયો લેખક –જીગર પંડયાકોલમનું નામ –કલા સંવર્ધન કલા અને સાહિત્યની અખિલ…
કપિલ દેવ બાદ ઈશાંત શર્મા 100મી ટેસ્ટ મેચ રમનાર બીજા ભારતીય ફાસ્ટ બોલર
ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમનાર બીજા ભારતીય ફાસ્ટ બોલર બન્યાં છે. તેણે ઇંગ્લેન્ડ સામેની…

*
સરકારી કર્મચારીઓ આંદોલન કરે તો પગલા લેવાનો આદેશ*
*સરકારી કર્મચારીઓ આંદોલન કરે તો પગલા લેવાનો આદેશ* પડતર પ્રશ્નોને લઈ પેનડાઉન કાર્યક્રમને લઈને જાગી ગુજરાત સરકાર, સરકારે તમામ…