સુરત : કામરેજ પીએસઆઈ એસ એસ સૈયદને કાર ચાલકે મારી ટક્કર

સુરત :
કામરેજ પીએસઆઈ એસ એસ સૈયદને કાર ચાલકે મારી ટક્કર
સાંજના સમયે કામરેજના વલથાણ નહેર પાસે નેશનલ હાઇવે પર કરી રહ્યા હતા ડ્યુટી
માસ્ક માટે કાર રોકાવતા ચાલક ટક્કર મારી થયો ફરાર
સદનસીબે પીએસઆઈને માત્ર હાથ અને પગ પર થઈ ઇજા
કામરેજ પોલીસે પીએસઆઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી