આજે નર્મદામા 06 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ04 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

આજે નર્મદામા 06 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

આજે સાજા થયેલ04 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1665પર પહોચ્યો

આજે 260 ના
ટેસ્ટ કરાયા

રાજપીપલા, તા13

આજે નર્મદામા 06કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા છે.

આજે પોઝિટિવ કેસનો આંકડો 1648 પર પહોચ્યોછે
આજદિન સુધીમા કોવીદમાથી 707
અને કોવીદ કેર માથી 880મળી કૂલ 1587
ને રજા આપી છે
આજેઆરટીપીસીઆર મા 08 અને
એન્ટીજન ટેસ્ટ 252મા મળી આજે કૂલ260 ટેસ્ટ સેમ્પલ ચકાશણીમાટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-37885વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 15 દરદીઓ, તાવના 11દરદીઓ, ઝાડાના દરદીઓ 23સહિત કુલ-49જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 995218 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 898862
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા