PM મોદી આવતી કાલે એટલે કચ્છના એક દિવસીય પ્રવાસે….
અગાઉ બે દિવસીય પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થયો ફેરફાર…..
PM મોદી માત્ર પાંચ કલાક કરશે કચ્છ મુલાકાત…..
મોદીના આગમનને પગલે માંડવી અને ધોરડોમાં પૂરજોશમાં તૈયારીઓ…..
મોદી 15મી ડિસેમ્બરે દિલ્હીથી 11:30 વાગ્યે કચ્છ આવવા રવાના થશે. બપોરે 1:30 વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે….
ભુજથી હેલિકોપ્ટર મારફતે ધોરડો પહોચશે જ્યાં ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત વ્રજયુળી ભૂમિપૂજન કરશે….
PM મોદી રિન્યુએલ એનર્જી પાર્કનું પણ કરશે ખાતમૃહત….
સાંજે 5:30 વાગે નરેન્દ્ર મોદી સફેદ રણનો નજારો માણશે…..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 5 કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે 7:30 વાગે દિલ્હી જવા રવાના થશે…..
કચ્છના ત્રણ મહત્વની યોજનાઓનો કરશે શિલાન્યાસ…
પીએમ મોદી ડિસેલિનેસન પ્લાન્ટ, હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ સહિત અન્ય વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે…..